રસપ્રદ વાતો / Donald Trumpના જીવન સામે ફિલ્મી કહાની પણ પાછી પડે

ભારતના અને ખાસ કરીને ગુજરાતના મહેમાન બનેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મોટાભાગના લોકો માત્ર એટલું જ જાણતા હશે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે તથા સફળ બિઝનેસમેન છે. પરંતુ ટ્રમ્પને શું ગમે છે ? શું નથી ગમતું ? કેવા પ્રકારના શોખ છે ? તેમની લાઇફ સ્ટાઇલ કેવી છે ? આ તમામ બાબતો જાણવા માટે જુઓ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ