નિવેદન / કાશ્મીરનો મુદ્દો અમેરિકામાં ઉછળ્યોઃ US સાંસદે કહ્યું ટ્રમ્પનો દાવો ખોટો, મોદી ક્યારેય આવી મદદ માંગે નહીં

Donald Trump statement on Kashmir issue amateurish Congressman Brad Sherman

કાશ્મીર મામલમાં મધ્યસ્થતાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પોલ ખુલી ગઇ છે. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ બ્રેડ શેરમેને કહ્યું છે કે દરેક લોકો જાણે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય આવી વાત ન કરી શકે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ખોટુ તેમજ શરમજનક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ