મહામારી / કોરોનાથી સૌથી વધુ ખતરો છે તે દેશમાં વૈજ્ઞાનિકોએ કહ્યું મહેરબાની કરી લૉકડાઉન જાહેર કરો, PM તૈયાર નહીં

Donald Trump signs massive measure funding covid relief

યુનાઇટેડ કિંગ્ડમમાં વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્થિતિ ગંભીર છે. અહીં ટિયર-૪ના પ્રતિબંધ છે એટલે બિનજરૂરી દુકાનો, મનોરંજનનાં સાધનો સંપૂર્ણ રીતે બંધ છે. કેટલાક દેશ ટ્રાવેલ બેનને વધુ સખત કરવાની માગણી કરી રહ્યા છે. યુકેના વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લગાવી દેવું જોઇએ. જોકે તાજેતરમાં જ બ્રિટનના જ પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનો નનૈયો ભણ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ