coronavirus / અમેરિકાએ પોતાના ઇતિહાસનું સૌથી મોટું આર્થિક પેકેજ જાહેર કર્યુ, ભારતને પણ મદદનું એલાન

donald trump sign 2 trillon coronavirus bill

કોરોના વાયરસના કહેર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારસુધીની સૌથી મોટી રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. શુક્રવારના રોજ અમેરિકાના સદનમાં 150 લાખ કરોડ રૂપિયા (2 ટ્રિલિયન અમેરિકી ડોલર) આર્થિક સહાયતાની જાહેરાત કરાઇ, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મંજૂરી આપી છે. અમેરિકાના ઇતિહાસનું આ સૌથી મોટુ પેકેજ છે. વૈશ્વિક મહામારી કોરોનાથી થયેલા નુકસાનને પહોંચીવળવા માટે આ આર્થિક પેકેજનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ