અમેરિકા / બસ,15 દિવસમાં આપીશું ખુશખબર, કોરોના સંકટ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

Donald Trump Second Time Wore Mask In North Carolina

કોરોનાની વેક્સિન અંગે અમેરિકાથી સુખદ સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસની રસીના પરીક્ષણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયોછે. પરીક્ષણના અંતિમ તબક્કા પહેલા ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બે સપ્તાહમાં ખુબ જ મહત્વની જાહેરાત કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ