બોલિવૂડ / મોટેરામાં ભાષણ દરમિયાન ટ્રમ્પે આ 2 બોલિવૂડ ફિલ્મોના નામ લીધાં, જાણો કઈ

Donald Trump Says World Loves Bollywood and People Take Joy in Watching Films like DDLJ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 ફેબ્રુઆરી એટલે કે આજે ભારતની મુલાકાતે આવ્યા છે. સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશવાસીઓ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમ ખાતે ભારતીયોને સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડ ફિલ્મોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો ઉલ્લેખ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ