નમસ્તે ટ્રમ્પ / PM મોદી અને ટ્રમ્પનો રોડ-શૉ આ કારણોસર કરી દેવાયો ટુંકો

Donald trump road show now short in Ahmedabad

આગામી 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ટ્રમ્પ-મોદીનો ગ્રેટ ઇન્ડિયા રોડ-શૉને ટુંકાવી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ મુલાકાત મુલતવી રાખતા રોડ-શૉ ટુંકાવી દેવાયો છે. 22 કિલોમીટરના બદલે 14 કિલોમીટરનો રોડ-શૉ થશે.

બ્રેકિંગ ન્યૂઝ