coronavirus / અમેરિકામાં કોરોના રોકાવાનો નામ નથી લેતો ત્યાં ટ્રમ્પે કહ્યું હું માસ્ક નહીં પહેરું કારણ કે...

donald trump refuses to wear a mask while recommending it to people amid coronavirus pandemic

દુનિયામાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે ઇન્ફેક્શન અમેરિકામાં છે. અહીંયા સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ લોકોને ઘરથી બહાર નિકળવા પર માસ્ક પહેરવા માટે કહ્યું છે પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સ્પષ્ટ કહ્યું છે કે એ માસ્ક પહેરશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ