નમસ્તે ટ્રમ્પ / પ્રવાસ પહેલા ભારત સાથે ટ્રેડ ડીલને લઇને ટ્રમ્પે આપ્યું એવું નિવેદન કે PM મોદીને લાગશે ઝટકો

Donald Trump really likes PM Modi but saving a big trade deal with India for later

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઇને ઉત્સાહિત છે. 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચી રહ્યાં છે. ટ્રમ્પે મંગળવારે  આ અંગે પત્રકાર પરિષદમાં પ્રવાસને લઇને જાણકારી આપી હતી. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિએ એકવાર ફરી ઉલ્લેખ કર્યો કે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી તેમના સ્વાગત માટે 7 મિલિયન (70 લાખ) લોકો આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ