સરપ્રાઈઝ / ન્યૂ યોર્કમાં પણ ટ્રમ્પે કર્યું એવું કે મોદી-ટ્રમ્પની દોસ્તી પર હવે શંકા નહીં થાય

Donald Trump Reaches At Un Climate Summit

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ ચેન્જ મુદ્દે આયોજિત સમિટમાં જવાનો કોઈ જ કાર્યક્રમ નહોતો, પરંતુ તેઓ અચાનક સોમવારે ત્યાં પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ફક્ત 15 મિનિટ માટે અણધારી રીતે પહોંચેલા ટ્રમ્પે ક્લાઇમેટ ચેન્જ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળ્યું હતું અને ત્યારબાદ તાળીઓથી બિરદાવ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ