અમદાવાદ / ટ્રમ્પ-મોદીની સુરક્ષા માટે ખડેપગે હજારો પોલીસ જવાનોની અમદાવાદના 'અંબાલાલ' છીપાવે છે તરસ

Donald Trump PM Modi Ahmedabad Gujarat Police drinking water

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાત લેશે. તેમના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કુલ 10 હજાર પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ