અમેરિકા / 3 મહિનામાં સોશ્યલ મીડિયા પર ફરીથી પરત ફરવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, કરી રહ્યા છે આ કામ

Donald Trump Plans To Return To Social Media Soon

6 જાન્યુઆરીએ ફેસબુક, ટ્વિટર અને સોશ્યલ સાઈટ્સથી નિલંબિત થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સાઈટને સોશ્યલ મીડિયા પર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ