નિવેદન / એલોન મસ્કના પોલ બાદ ટ્વિટર પર થઈ વાપસી, પણ ટ્રમ્પે કહ્યું-મને હવે રસ નથી

Donald trump on twitter reinstate says he dont want

ટ્વિટરનાં નવા માલિક મસ્કે ટ્વીટ કરી યૂઝર્સને પૂછ્યું હતું કે શું ટ્રમ્પનો ટ્વીટર એકાઉન્ટ ફરી શરૂ કરવો જોઇએ? આ બાદ ગણતરીની મિનિટોમાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. તો આ ઘટના મુદે ટ્રમ્પએ પોતાનું નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ