નિવેદન / તાલિબાન સમજૂતી પર ટ્રમ્પે બતાવ્યો પાવર : જો કંઈ આડું અવળુ કર્યુ ને તો એટલી સેના મોકલીશ કે...

donald trump on taliban agreement us army in afghanistan

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ જલ્દી જ તાલિબાની નેતાઓની સાથે મુલાકાત કરશે. સમજૂતીને લઈને ટ્રમ્પનું કહેવું છે કે જો કોઈ ગરબડ કરી તો તેઓ અફઘાનિસ્તાનમાં ફરીથી સેના મોકલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ