નિવેદન / મને અશરફ ગની પર ક્યારેય વિશ્વાસ રહ્યો જ નથી, દગાબાજ છે, અમેરિકાથી આવ્યું મોટું નિવેદન

donald trump on ashraf ghani is a fraud i have never trusted that person donald trump furious at leaving afghanistan

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ સત્તા પ્રાપ્ત કરી લીધી છે. ત્યારબાદ દેશભરમાં હાહાકાર ફેલાયો છે. અફઘાનિસ્તાનમાંથી આવી રહેલી ભયાનક તસ્વીરો ડરાવી દેનારી છે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ અને પોતાના લોકોને છોડીને ભાગી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ