ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રવાસ / અમેરિકાના હ્યૂસ્ટનમાં 50 હજાર ભારતીયોને સંબોધિત કરશે મોદી, હાજરી આપી શકે છે ટ્રંપ

donald trump might appear pm narendra modi rally houston trade announcement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા જવાના છે અને એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એ દરમિયાન ડોનાલ્ડ ટ્રંપ પણ એમના કોઇ કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. આ સમસ્યાને લઇને ભારત અને અમેરિકાની વચ્ચે વાતચીત ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને દેશ ઘણી વ્યાપરિક જાહેરાતો કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ