બોલિવૂડ / ટ્રમ્પે ભાષણમાં લીધેલા ફિલ્મોના નામ સાંભળીને નવાઈ લાગી હોય તો, આ હકીકત જાણીને તો ચોંકી જશો

Donald Trump mentions DDLJ in speech during India visit

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 ફેબ્રુઆરી એટલે કે સોમવારે ભારતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશવાસીઓ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમ ખાતે ભારતીયોને સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડ ફિલ્મોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને અમિતાભ બચ્ચનની ફિલ્મ શોલેનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે, પોતાના ભાષણમાં બોલિવૂડ ફિલ્મોનો ઉલ્લેખ કરનારા ટ્રમ્પ પોતે પણ અનેક હોલિવૂડ ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. ચાલો જાણીએ આ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ