નમસ્તે ટ્રમ્પ / ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા 48 કલાક શું કરશે? આ છે તેમનું પ્લાનિંગ

donald trump melania trump india visit full schedule ahmedabad delhi agra

ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત પ્રવાસે આવી રહ્યા છે. 24-25 તારીખે ભારત પ્રવાસે આવી રહેલા ટ્રમ્પ અમદાવાદ, આગ્રા સિવાય ક્યાં ક્યાં જશે. તેમજ કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાશે. તેનો પ્લાન જાહેર થઈ ગયો છે. જાણો ટ્રમ્પ અને મેલાનિયા 48 કલાકના પ્રવાસ દરમિયાન શું કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ