ખુલાસો / ટ્રમ્પે તો ભારે કરી! કાર્યકાળમાં જેટલી વખત ખોટું બોલ્યા તેનો આંકડો જાણીને આંખો પહોળી થઇ જશે

donald trump made 30573 false claims in his tenure says report

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સત્તામાં નથી. પરંતુ જ્યારે તે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે બીજા એક મામલાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મામલો ખોટું બોલવાનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ