Namaste trump / અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર રાજકરણમાં જ નહીં આ ક્ષેત્રમાં પણ કરી ચૂક્યા છે કામ

Donald Trump List of Movies and TV Shows

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી થોડાં દિવસમાં ભારતની મુલાકાતે આવશે. એક બિઝનેસમેનથી લઈને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ સુધીની સફર કરનાર ટ્રમ્પ ગ્લેમર વર્લ્ડ સાથે પણ સંકળાયેલા હતા અને તેમણે ઘણી હોલિવૂડની ફિલ્મો અને હોલિવૂડ ટીવી સીરિયલ્સમાં કેમિયો તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ચાલો જાણીએ ટ્રમ્પના એવા પ્રોજેક્ટ્સ વિશે, જેવા તેઓ રૂપેરી પડદે જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ