અમેરિકા / ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે કહ્યું, PM મોદી અને મારા પિતાનો સંબંધ અનોખો છે

donald trump jr says pm modi us president relationship incredible

અમેરિકન ચૂંટણીમાં ભારતીય મૂળના મતદાતાઓને લુભાવવા માટે રિપબ્લિકન પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરતા નથી ચૂકી રહી. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે કહ્યું કે તેના પિતા અને પીએમ મોદીની વચ્ચે યુગલ બંધી અસાધારણ છે જેથી આગળ જઈને તે બન્ને દેશો માટે લાભકારી રહેશે. અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિની ચૂટણીનો પ્રચાર પસાર થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ