ચેતવણી / વોશિંગ્ટનમાં ટ્રમ્પ- બાઈડેનનાં સમર્થકો થયા એકઠા, પરિણામ બાદ હિંસાની આશંકા

donald trump joe biden supporters gather in washington violence after result nodsm

અમેરિકમાં ફેડરલ લો એજન્સીસ રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામ આવ્યા બાદ થનારી અશાંતીને લઈને તૈયારી કરી રહી છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઈટ ધ હિલ અને ધ નેશનલ સિક્યોરીટી ઈંટીગ્રેશન સેન્ટર (NSIC), અમેરિકન અપ્રવાસન અને સીમા શુલ્ક પ્રવર્તન (ICE) હોમ લેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન (HSI) રાષ્ટ્રીય સુરક્ષા અને એન્ટી આતંકવાદ એજન્સી છે. ગત સપ્તાહમાં બેલ્ટવેમાં થનારા પ્રદર્શનોના સંબંધમાં ચેતવણી સંબંધી ઈ મેઈલ કર્યો છે. બેલ્ટવે વોશિંગટનને કવર કરતા રાજમાર્ગોને કહે છે. 4થી 7 નવેમ્બર સુધી સમગ્ર શહેરમાં વોશિંગ્ટન ડીસીમાં સિવિલ અશાંતિની યોજના છે. ઈન્ટેલિજેન્સ એજન્સીઓએ પ્રદર્શનકારીઓની સોશિયલ મીડિયા સાઈટો પર અનેક સંદેશ જોવા મળ્યા છે. કે જો તમે કંઈક કરવા માંગો છો તો 4 નવેમ્બરે વોશિંગ્ટન ડીસી આવો.’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ