અમદાવાદ / ટ્રમ્પની દીકરી ઈવાન્કાને ભેટી પડી ગુજરાતી મહિલા, પૂછ્યું કેવો લાગ્યો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ? તો આપ્યો આ જવાબ

Donald trump ivanka trump namaste trump event ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. પોતાના પરિવારની સાથે સોમવાર સવારે તેઓ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં એક લાખથી વધુ લોકોએ તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. પીએમ મોદી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ નિકળતી તો ભારતીય મહિલાએ તેને ગળે લગાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ