નિવેદન / ડોનાલ્ડ ટ્રમ્પ 'અભણ' છે, PM નરેન્દ્ર મોદી ક્યારેય ન હોઇ શકે 'ફાઘર ઓફ ઇન્ડિયા' : અસદુદ્દીન ઓવૈસી

donald trump is illiterate narendra modi can never be father of india says asaduddin owaisi

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ફાધર ઓફ ઇન્ડિયા' બતાવવા પર એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધ્યું છે. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દુર-દુર સુધી ફાધર ઓફ ઇન્ડિયા નથી. સાથે જ ઓવૈસીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એક 'અભણ' છે, અને વધારે ભણેલા-ગણેલા નથી.

બ્રેકિંગ ન્યૂઝ