જીદ્દ / ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડવાથી કર્યો ઈન્કાર, અમેરિકાનાં 244 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પહેલા રાષ્ટ્રપતિ

donald trump is first us president in 244 year history to refuse to leave the white house

અમેરિકાના 244 વર્ષના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ છે જેમણે વ્હાઈટ હાઉસ છોડવાની ના પાડી રહ્યા છે. ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. જેનાથી તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ