નમસ્તે ટ્રમ્પ / તેલંગાણાનો આ યુવક ટ્રમ્પની કરે છે રોજ પૂજા, હવે સરકારને જુઓ શું કરી અપીલ

donald trump indian fan bussa krishna wants to meet him

તેલંગાણામાં ટ્રમ્પનો એક મોટો ફેન છે. જે ટ્રમ્પને જ ભગવાન માને છે. એટલું જ નહીં તે ટ્રમ્પની પૂજા કરે છે. ટ્રમ્પની લાંબી ઉંમર માટે વ્રત રાખતો આ ટ્રમ્પ ભક્તે સરકાર પાસે આ ઈચ્છા વ્યક્ત કરી છે. તમે તેના વિશે જાણીને ચોંકી જશો.

બ્રેકિંગ ન્યૂઝ