નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ પરિવાર અમદાવાદના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હવે આગ્રા જવા રવાના

Donald trump india visit Sabarmati Ashram ahmedabad agra delhi PM Modi

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. તેઓ સોમવાર સવારે અમદાવાદની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પ અને પીએમ મોદીનો 22 કિમી. લાંબો રોડ શો યોજાયો હતો. હવે ટ્રમ્પ પરિવાર આગ્રા જવા માટે રવાના થયો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ