નમસ્તે ટ્રમ્પ / અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કાર્યક્રમમાં 'કેમ છો' આઉટ 'નમસ્તે' ઈન

Donald trump india visit program named namaste trump instead of kem cho trump

24 તારીખે અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના મહેમાન બની રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં "કેમ છો ટ્રમ્પ" નામે તેનો કાર્યક્રમ યોજાવવાનો હતો. જો કે હવે આ નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટેનું નવા નામનું મટિરિયલ સોમવાર સુધીમાં તૈયાર થઇ જશે. સૌશિયલ મીડિયા પર પણ "નમસ્તે ટ્રમ્પ"ના નામ પરથી પોસ્ટર વાયરલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ