નમસ્તે ટ્રમ્પ / 36 કલાકમાં 3 શહેરની સફર કરશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો અમદાવાદથી દિલ્હી સુધીનું શેડ્યૂલ

donald trump india visit full shedule 36 hours 3 city

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આવતીકાલે  સવારે 11.30 વાગે ટ્રમ્પ અમદાવાદ આવશે. જ્યાં તેમને  ગાર્ડ ઓફ ઓનર અપાશે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપ સાબરમતી આશ્રમ જશે. સાબરમતી આશ્રમમાં ટૂંકો કાર્યક્રમ છે. સાબારમતી આશ્રમમાં જ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ