ટ્રમ્પ-મોદીના રોડ શોમાં CM રૂપાણીના કાફલાને જ નો-એન્ટ્રી, સુરક્ષા એજન્સીઓએ આપ્યું આવું કારણ | donald trump india tour gujarat pm modi vijay rupani

નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મોદીના રોડ શોમાં CM રૂપાણીના કાફલાને જ નો-એન્ટ્રી, સુરક્ષા એજન્સીઓએ આપ્યું આવું કારણ

donald trump india tour gujarat pm modi vijay rupani

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતની મુલાકાતે અમદાવાદ પહોંચશે. ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુએસ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. આ દરમિયાન, અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક રોડ શો પણ નિયત છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ