બેઠક / મુકેશ અંબાણી સહિત દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ બેઠક યોજશે

donald trump india business leaders meeting updates mukesh ambani anand mahindra kiran mazumdar shaw sunil bharti mittal

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પ્રથમ ભારત યાત્રા દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂકેશ અંબાણી સહિત દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ