આગ્રા / તાજમહેલનો દીદાર કરીને ટ્રમ્પ પરિવાર ફોટા પડાવ્યા, જાણો ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું

Donald trump india agra tajmahal pm modi namaste trump

અમદાવાદના પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પ આગ્રામાં તાજમહેલ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે દીકરી ઈવાન્કા અને જમાઇ જેર્ડ કુશનર પણ હતા. તેમણે અહીં તાજમહેલ સાથે ફોટો પડાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ