એંધાણ / અમેરિકામાં સત્તા કબ્જે કરવાની તૈયારીમાં ટ્રમ્પ? પેન્ટાગોનમાં થયેલા ફેરફાર આપી રહ્યા છે સંકેત

donald trump in preparation for coup in america many changes happening in pentagon

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડન ભલે જીત્યા હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. તેણે ચૂંટણીમાં ઘોટાળો થયો હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર બાયડનની જીત પર સવાલ કર્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ટ્રમ્પ અમેરિકાની સત્તા પર કબ્જો કરવાની તૈયારી કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ