નિવેદન / CAAના સવાલ પર ટ્રમ્પના જવાબથી વિપક્ષને લાગશે ઝટકો, કાશ્મીર નિવેદન પર પાક. હરખાશે

donald trump in delhi narendra modi bilateral talks defense deal CAA and kashmir

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન બંને નેતાઓએ એલાન કર્યું કે ભારત-અમેરિકાની વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ થશે. તેની સાથે ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ પર વાત આગળ વધશે.

બ્રેકિંગ ન્યૂઝ