કેમ છો ટ્રમ્પ! / ટ્રમ્પની મહેમાનગતિ પાછળ થનાર ખર્ચની રકમ સાંભળી કાન ફાટી જશે, જાણો કોણ ભોગવશે આ ખર્ચ?

donald trump in Ahmedabad kem cho trump program cost 100 crores

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત રૂા. 100 કરોડથી વધુમાં પડશે. કારણ કે, રોડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તીઓને કારણે તેમજ દેશ વિદેશમાં થી 2000 જેટલા વીવીઆઈપી લોકોને આમંત્રણ તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા વગેરેનો ખર્ચ પણ કરોડોમાં છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ