નિવેદન / ભારત- ચીન સીમા વિવાદને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું....

Donald Trump Hope India China Would Be Able To Resolve Their Border Disputes Reiterated His Offer To Help

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે આશા દેખાડી છે કે ભારત અને ચીન પોતાના હાલના સીમા વિવાદને ઉકેલી લેશે.તેઓએ ફરી એકવાર બંને એશિયાઈ દેશોની મદદની ઓફર મૂકી છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતમાં ટ્રમ્પે કહ્યું કે મને ખબર છે કે ભારત અને ચીનને મુશ્કેલી થઈ રહી છે પરંતુ આશા છે કે તેઓ તેની પર કામ કરવામાં સક્ષમ રહેશે. જો અમે મદદ કરી શકીશું તો અમને ગમશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ