ઈન્કાર / કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની ડોનાલ્ડ ટ્રમ્પનો સ્પષ્ટ ઈન્કાર, પાકિસ્તાન મૂંઝાયું

Donald Trump has made it clear mediation offer on Kashmir not on table anymore Says Harsh Vardhan Shringla

કાશ્મીર મુદ્દા પર અમેરિકા પોતાના સંકેત સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને અમેરિકા તેમાં કોઇપણ પ્રકારની મદદ કરશે નહીં. અમેરિકાએ આ મુદ્દે મધ્યસ્થતા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ