Kem Cho Trump / જાણો, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા કેવી છે? ટ્રમ્પ સાથે આવશે વિશ્વનો શક્તિશાળી સુરક્ષા કાફલો

donald trump gujarat visit security deployed during motera ahmedabad

દુનિયાના સૌથી શક્તિશાળી મનાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવશે. 24 ફેબ્રુઆરીએ તેઓ અમદવાદના નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની લોખંડી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ