નિવેદન / ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને આપ્યું અલ્ટીમેટમ, 15 સપ્ટેમ્બર સુધી નહીં વેચાય તો...

donald trump gives time to tiktok till 15 september

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વખત ચાઈનીઝ એપ ટિકટોકને ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે ટિકટોક જો 15 સપ્ટેમ્બર સુધી નહીં વેચાય તો અમેરિકાથી આ ચાઈનીઝ એપને બહારનો રસ્તો બતાવી દેવાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ