USA / ટ્રમ્પની ખુરશી જોખમમાં : નીચલા ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ ; સેનેટમાં પ્રક્રિયા શરૂ

Donald Trump gets impeached in house of representatives to be followed in senate

સત્તાના દુરુપયોગના આરોપમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝ‌ન્ટેટિવમાં યોજાયેલ ઐતિહાસિક મતદાનમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થઇ જતાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખપદની ખુરશી સામે જોખમ ઊભું થયું છે. હવે તેમને અમેરિકાના પ્રમુખપદેથી હટાવવા માટે ઉપલા ગૃહ સેનેટમાં તેમની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ