યુએસ ઇલેક્શન / ત્રીજી વાર ડોનાલ્ડ ટ્રમ્પ લડશે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, દાવેદારીની જાહેરાત થતા જ બાઇડન ભડક્યાં

donald trump files us president candidacy papers with us election authority for third time

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ટ્રમ્પે 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ