સારવાર / કોરોનાથી પીડિત રાષ્ટ્રપતિ ટ્રમ્પને અપાઈ રહી છે ખાસ દવા, જે સામાન્ય લોકોને નથી મળતી

donald trump experimental coronavirus mice antibody cocktail

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના દર્દી છે અને તેમની સારવાર ચાલી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને એડમિટ કરાયા હતા.વ્હાઈટ હાઉસના નિવેદન અનુસાર આવનારા 48 કલાક તેમના માટે ચિંતાજનક છે. આ સમયે તેમને એક ખાસ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવી રહી છે. આ દવા સામાન્ય માણસોને મળતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ