લોન / અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા, કહ્યું, વર્લ્ડ બેન્ક ચીનને લોન આપવાનું બંધ કરે

donald trump directs world bank to stop lending china

અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. એકવાર ફરી ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવતા વર્લ્ડ બેન્કને ચીનને વધુ લોન ન આપવાની વાત કહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું, વર્લ્ડ બેન્ક ચીનને લોન કેમ આપી રહ્યું છે? ચીન પાસે પુરતા પૈસા છે. જો તેની પાસે પૈસાની અછત છે તો તે જાતે પેદા કરે. વર્લ્ડ બેન્કે તેને લોન આપવાનું બંધ કરી દેવું જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ