કોરોના / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમિત

Donald trump corona positive

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. જેને લઇને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પનો પણ કોરોના રિપોર્ટ કઢાવામાં આવ્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ