ટ્રમ્પની મુલાકાત માવા રસિકોને પડી ભારે, તંત્રએ કર્યુ આ હાસ્યાસ્પદ કામ | donald trump coming ahmedabad dogs nilgais to disappear pan shops sealed

નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પની મુલાકાત માવા રસિકોને પડી ભારે, તંત્રએ કર્યુ આ હાસ્યાસ્પદ કામ

donald trump coming ahmedabad dogs nilgais to disappear pan shops sealed

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા એટલે કે સારા રોડ રસ્તા, ગંદકી, કુતરા કે ગાયના દબાણને હટાવવામાં નિષ્ફળ તંત્ર માત્ર ગણતરીનાં કલાકો રોકાવા આવી રહેલા મોઘેરા મહેમાન ટ્રમ્પ માટે રાતો રાત આ સુવિધા ઉભી કરી રહી છે. તેઓ શહેરીજને પાન ખાઈ દિવાલો ન બગાડે તે માટે પાન મસાલાની દુકાનો શીલ કરશે. કુતરા- ગાય ટ્ર્મ્પના માર્ગમાં ન આવે તે માટે વિચારણા કરી પ્લાન બનાવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ