કેમ છો ટ્રમ્પ! / ટ્રમ્પ હેલિકોપ્ટરથી મોટેરા સ્ટેડિયમમાં લેશે એન્ટ્રી, પરંપરાગત નૃત્યોથી તેમનું થશે સ્વાગત

Donald trump come Ahmedabad white house official twitter tweet about it

ડોન્લ્ડ ટ્ર્મ્પ ભારતની મુલાકાતે આવે ત્યારે તે અમદાવાદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વાઈટ હાઉસના ટ્વિટર એકાઉન્ટ ઉપરથી ઓફિશિયલ ટ્વિટ પણ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ