નિવેદન / હાર માનવા તૈયાર નથી ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું મને 7 કરોડથી વધારે લીગલ વોટ મળ્યા

donald trump claims i won the election got 71000000 legal votes

અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર જો બાઈડેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાજી મારી લીધી છે. પીએમ મોદીએ પણ પોતાના ટ્વીટર હેન્ડલથી નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનને જીતની શુભેચ્છા પાઠવ્યા છે અને ભારત- અમેરિકાના સંબંધોને નવી મજબૂતી આપવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ