Coronavirus / કોરોના પર જીત મેળવવા અમેરિકાથી આવ્યાં મોટાં સમાચાર, ટ્રમ્પે આપી આ મંજૂરી 

Donald Trump claims drug for malaria is effective on coronavirus patients

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે મેલેરિયા અને આર્થરાઇટિસ માટેની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વીને કોરોના વાયરસને મટાડવા સંદર્ભમાં ઘણા સારા પરિણામો બતાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ