નિવેદન / ટ્રમ્પનો દાવો : PM મોદીએ ફોન કરી તેમની કોરોના સામેની લડાઈના કર્યા વખાણ’

donald trump claimed pm modi praised him for doing great job in coronavirus testing

ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈને શાનદાર કામ કર્યુ છે. ત્યારે સ્વાઈન ફ્લૂને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા પોતાના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડન નિશાન સાધ્યુ છે. કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. સૌથી વધારે કેસ અમેરિકામાં અને બીજા નંબરે ભારત છે.

બ્રેકિંગ ન્યૂઝ