coronavirus / કોરોનાઃ પત્રકારે પૂછ્યો એવો સવાલ કે ભડક્યાં ટ્રમ્પ, કહ્યું - મને નહીં પૂછવાનું

donald trump angry on journalist questions on coronavirus

અમેરિકામાં કોરોનાના વધતા કહેર વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વ્યવહાર પણ ચર્ચાનો વિષય બન્યો છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે સવાલ કર્યો કે અમેરિકામાં રોજ હજારો લોકો મરી રહ્યાં છે તો ટ્રમ્પે તેનો જવાબ ચીનને જઇને પુછો તેમ કહી દીધો. એટલું જ નહીં, ત્યાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજા કોઇપણ સવાલનો જવાબ આપ્યો નહીં અને પત્રકાર પરિષદ છોડીને જતાં રહ્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ